Sunday, July 26, 2020

Cow Protector Neha Patel ji & Agniveer Team

Cow Protector Neha Patel ji

https://www.facebook.com/632897132/posts/10157106488277133/

Vadodara  : A container carrying 56 cows was going to MH 4m RJ. Based on satish bhai soni info. the Gaurakshaks of Surat, Bardoli, Baroda Dahod, Bhavnagar kept watch at diff. places. At around 10A.M. team spotted vehicle. Butchers starting fleeting. 3 caught. 56 cows rescued.

Aahuti

1 UPI/GPay- agniveerupi@sbi

2 Card/PayTM/Wallets/NEFT
http://janswabhiman.org/help

3 Only Ind (80G tax rebate)
Jan Swabhiman Welfare Society
Savings A/C-000701254577
IFSC-ICIC0000007

4 Outside Ind http://agniveer.com/paypal

Pls mail payment details at agniveeryajna@gmail.com

🙏🏻🙏🏻 જીવદયા ન્યુઝ🙏🏻🙏🏻

  આજ રોજ 19/07/2020 ના બારડોલી ના ગૌ રક્ષક સતિષભાઈ સોની ને બાતમી મળી હતી કે રાજસ્થાન થી એક કન્ટેનર જેનો નંબર HR 38 U 6571 માં ગૌ વંશ  ભરી ને મહારાષ્ટ્ર કતલ ખાને જવાનો છે

   જે માહિતી ના આધારે સુરત, બારડોલી, બરોડા, દાહોદ અને ભાવનગર ના ગૌ રક્ષકો એ અલગ અલગ જગ્યા પર વૉચ રાખી ને બેઠા હતા. સવારે 10વાગ્યા ની આસપાસ બાતમી વાળી ગાડી દેખાતા ગૌ રક્ષકો એ કંટ્રોલ માં જાણ કરી પીછો કરતા નેશનલ હાઇવે પર ગાડી મૂકી કસાઈ ઓ ભાગવા લાગેલા જેમાંથી 3 કસાઈ ઓ પકડાઈ ગયેલા છે અને 1 ફરાર થઈ ગયો હતો.

   કન્ટેનર માં ચેક કરતા ડબલ પાટેશન બનાવીને લઈ જતા ટોટલ # 56 ગૌ વંશ ને  બચાવવા માં આવેલ છે અને પાંજરાપોળ માં મુકવામાં આવેલ છે

બાપોટ પોલીસ સ્ટેશનના પીઆઇ  શ્રી વી પી ચૌહાણ સાહેબ અને પોલીસ સ્ટાફ નો ખુબ સારો સહયોગ મળી આવ્યો હતો.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇસ્પેક્ટર શ્રી રાજેશ કાનમીયા સાહેબ નો ખુબ સારો સહયોગ મળી આવ્યો હતો......

ભરત ભાઈ ભરવાડ અને જય ભાઈ પટેલ સારો સહયોગ મળી આવ્યો હતો

પ્રાણીન ફાઉન્ડેશન બરોડા અને અગ્નિવિર બરોડા નો ખુબ ખુબ આભાર

સુરત ના ગૌ રક્ષકો

સતીશ ભાઈ સોની
ભરત ભાઈ વૈષ્ણવ
કિશન ભાઈ ખેની
તુષાર ભાઈ આપા
મિહિર ભાઈ પટેલ
અંકુર ભાઈ પટેલ

બરોડા ના ગૌ રક્ષકો

નેહાબેન પટેલ
શૈલેષભાઇ પવાર
ચિરાગ ભાઈ સાકર
યંકિત ભાઈ પંચાલ
મયુર ભાઈ મોરે

દાહોદ ના ગૌ રક્ષકો

પિન્ટુ ભાઈ કલાલ
સંદીપદાન ગઢવી (ભાવનગર)
હિરલ ભાઈ કંથારીયા
વિશાલ ભાઈ મંગલાણી (ધીરુ)
કનુભાઈ ભરવાડ
વિજય ભાઈ ભરવાડ

અમદાવાદ ના ગૌ રક્ષકો

અશોકભાઈ મકવાણા
ભૂરાભાઈ રાજપૂત
કના ભાઈ રાજપૂત
પિન્ટુ ભાઈ શામળાજી

No comments:

Post a Comment